ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .

 
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..

મોબાઈલનો કેમેરોવેબકેમ બની ગયો 


ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ  ઝડપથી વધી રહ્યો છેઇન્ટરનેટનો શબ્દ સાંભળતાંપહેલા  બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice chat ની મજા  કંઇક અલગ છેદેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલાફોન પર વાત થતી હતીત્યારબાદ text chatting દ્વારા વાતો કરવાની નાણાંકીયરીતે સસ્તી પાડવા લાગીહવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું નથી. Video chat કરવા માટે Webcam ની જરૂરીયાત રહે છેહાલમાં પણ એવાઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની પાસે webcam નથીપરંતુ આપણે એમકહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો મોબાઈલ ફોન જરૂરથી હશેતો મિત્રોઆજથી  મોબાઈલ ફોનનો તમે webcam તરીકે ઉપયોગ કરી શકો છો માટેMobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવેછેજ્યાં એનું Simple configuration કરવામાં આવે છેત્યારબાદ Mobiola નુંDesktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છેત્યારબાદ મોબાઈલનાMobiola સોફ્ટવેરને શરૂ કરતાં  તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connectકરવું છે તે અંગેનું selection કરતાં  Webcam શરૂ થઇ જશેઆટલું  નહિસોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છેતેમજ નાના-મોટા image editing નીસગવડ પણ  સોફ્ટવેર પૂરી પાડે છે સોફ્ટવેરનું Demo Version

 પરથી ડાઉનલોડ કરી શકાય છે.


આ એક એવો પ્રોજેક્ટ છે જેમાં

દરરોજ એક કંપની પોતાનું એક

સોફ્ટવેર ફ્રી આપે છે લાયસન્સ

કી સાથે આપે જે તેજ દિવસે

ડાઉનલોડ કરી એક્ટીવેટ કરી

દેવું પડે છે. પછી નિયમિત

વાપરી શકો છો.


Post a Comment

 
Top