પ્રાથમિક શાળાઓમાંથી કરાયેલી તમામ બદલીઓ રદ કરવા નિયામકનો આદેશ તાકીદે જૂની જગ્યાએ હાજર થવા અને હવે પૂર્વ મંજૂરી વિના બદલી ન કરવા સૂચના.
અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો અને વહીવટી કર્મચારીઓની તાજેતરમાં થયેલી બદલી બાદ ભારે વિવ...




